“સાઠંબા ને અલગ તાલુકાની ધવલ સિંહ દ્વારા માંગ”

ન્યુઝ ડે નેટવર્ક.
અરવલ્લી જિલ્લા માં આવેલું સાઠંબા નું વિકાસ થાય તેમજ સરકારી સુવિધાઓ વધુ પ્રબળ થાય તે હેતુથી છેલ્લા કેટલાય સમય થી લોક માંગણી થઈ રહી છે ત્યારે બાયડ ના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા દ્વારા પણ સાઠંબા ને અલગ તાલુકા તરીકે ઘોષિત કરવાની માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સમક્ષ કરવામાં આવી છે. બાયડ ના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ આ માંગણી મુખ્યમંત્રી ને પત્ર દ્વારા કરવામાં આવી છે.