ન્યુઝ ડે નેટવર્ક.
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદ માં મુલાકાત કઈ પરત ફરતી બસ ને નવસારી ખાતે અકસ્માત નડ્યો .નવસારી માં હાઇવે ન.48 આ ગોઝારી દુર્ઘટના બની હતી.બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર માં સવાર 9 લોકો નાં મૌત નિપજ્યા છે જ્યારે બસ માં મુસાફરી કરી રહેલા સાથે 32 લોકો ઈજાગ્રસ્ત થયા છે.એવી પણ માહિતી છે કે બસ નાં ડ્રાઈવર ને પણ હાર્ટ એટેક નાં કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.