“વડાપ્રધાન મોદી નાં માતા હિરાબા હોસ્પિટલ માં “

ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત ના પૂર્વ સીએમ અને વર્તમાન વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાં માતા હિરા બા ને તબિયત ખરાબ થતાં યું એન મહેતા હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા.
વડાપ્રધાન મોદી ની માતા હિરા બા ની તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદ શહેર ની યુ એન મહેતા હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા.વડાપ્રધાન ને ખબર મળતા તેઓ પોતાના માતા ને મળવા યુ એન મહેતા હોસ્પિટલ ખાતે મળવા પહોંચ્યા હતા.જ્યાં તેમને હિરા બા નાં તબિયત વિષે જાણકારી મેળવી પોતાની માતા સાથે મુલાકાત કરી હતી.મળતી માહિતી મુજબ વડાપ્રધાન હાલ યુ એન મહેતા હોસ્પિટલ માં પોતાની માતા ને મળીને રવાના થઈ ચૂક્યા છે.