“રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદ નાં પ્રહાર”

ન્યુઝ ડે નેટવર્ક.
છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા “ભારત જોડો યાત્રા”
ચલાવવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી નાં એક નિવેદન પર રવિશંકર પ્રસાદે પ્રહાર કરતા જણાવ્યું છે કે રાહુલ ગાંધી પ્રેમ ફેલાવવાની વાતો કરી રહ્યા છે જ્યારે કે તેમની સાથે એવા લોકો પણ આવી રહ્યા છે કે જેઓ ભારત ને તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે,ભારત જોડો યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યા પર ટુકડે ટુકડે ગેંગ નાં લોકો તેમની સાથે ચાલ્યા હતા ,રાહુલ ગાંધી તેમની સાથે ચાલીને કઈ રીતે પ્રેમ ફેલાવવાની વાતો કરી શકે છે.તેવું પ્રહાર રવિશંકર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું.