“ઉત્તર પ્રદેશ માં ધર્માંતરણ ના ગોરખધંધા નો પર્દાફાશ “
“ઉત્તર પ્રદેશ માં ધર્માંતરણ ના ગોરખધંધા નો પર્દાફાશ ન્યુઝ ડે નેટવર્ક ઉત્તરપ્રદેશ માં ધર્માંતરણ ના ચાલી રહેલા ગોરખધંધા નો ખેલ સામે આવ્યો છે. પોતાનો ધર્મ બદલી હિન્દૂ ધર્મ છોડો જનારા લોકોએ ઘર વાપસી કરતા ચોંકાવનારા ષડયંત્ર નો ખેલ બહાર પડ્યો…









