“ભાજપ અને આપ નું ગઠબંધન હતુ:અશોક ગેહલોત”

રાજ્ય માં તાજેતર માં પૂર્ણ થયેલ વિધાન સભા ચૂંટણીઓ માં અત્યાર સુધી નું સૌથી કંગાળ પરફોર્મન્સ બતાવનાર કોંગ્રેસ પાર્ટી નાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે અમે હાર્યા કારણ કે…

“રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદ નાં પ્રહાર”

ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા “ભારત જોડો યાત્રા” ચલાવવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી નાં એક નિવેદન પર રવિશંકર પ્રસાદે પ્રહાર કરતા જણાવ્યું છે કે રાહુલ ગાંધી પ્રેમ ફેલાવવાની વાતો કરી રહ્યા છે જ્યારે કે તેમની…

“સરકાર નાં કેબિનેટ મંત્રી દ્વારા વેતન ભથ્થા નો ત્યાગ,પ્રથમ મંત્રી બન્યા બળવંતસિંહ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ માં સિધ્ધપુર બેઠક પર થી ચુંટણી માં બળવંતસિંહ રાજપૂત જીત્યા હતા.ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પણ પગાર કે ભથ્થા ક્યારેય નથી લીધા નથી તેમજ આ હોદ્દા અર્થોપાર્જન માટે નહિ પણ…

“ગુજરાત સત્તા ની લાલચ માં કેજરીવાલ પ્રાંતવાદ નાં સહારે”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. આ દેશ ભૂતકાળ માં પણ રાજનીતિ માં નેતાઓને નિમ્ન સ્તરે જતા જોઈ ચૂક્યો છે પરંતુ ગઈકાલે ગુજરાત ના રાજકારણ માં પહેલી વાર પ્રાંતવાદ નાં બીજ રોપવા માટેના પ્રયત્નો થયા હોય એવી ઘટના બની છે. ભારત નો સંઘીય…

“મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં વડાપ્રધાન સાથે ન્યાયમૂર્તિઓ ની પરિષદમાં ભાગ લેશે”

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી મુખ્યમંત્રી ઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓની સંયુકત પરિષદમાં સહભાગી થશે ગુજરાત નાં મુખ્યમંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર, તા.૩૦ એપ્રિલ-ર૦રરના નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સવારે ૧૦ વાગ્યે યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનીસ્ટર્સ એન્ડ…

“નાનામાં નાના-ગરીબ-સામાન્ય માનવીની રજુઆતો-પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવા જિલ્લા અધિકારીઓને મુખ્યમંત્રીની સુચનાઓ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી એ સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, ગરીબ વર્ગોની રજૂઆતો પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ અને છેવાડાના માનવીની સમસ્યાઓ-રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા કલેકટરો અને જિલ્લા અધિકારીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો છે. રાજ્યના નાગરિકો-જનતાની fariyado- રજુઆતોના ટેક્નોલોજીના માધ્યમથી…

નવાબ હવે ED ને આપશે જવાબ

ન્યુઝ ડે નેટવર્ક,મહારાષ્ટ્ર સરકાર માં મંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના નેતા નવાબ માલિક ની ૮ કલાક પૂછ પરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ના બલરામ પુર ના વતની અને ભંગાર ના વ્યવસાય થી શરૂ કરીને…

26 ફેબ્રુઆરી સાવરકર જી ને શ્રધ્ધાંજલી

વીર સાવરકર,વિનાયક દામોદર દાસ સાવરકર,28 મે 1883 માં જન્મ અને 26 ફેબ્રુઆરી 1966 માં સ્વર્ગસ્થ થયેલું,ભારત ની આઝાદી નાં સંઘર્ષ માં અંગ્રેજો દ્વારા 50 વર્ષની આજીવન કારાવાસ પામેલું અને અંડમાન ની કાળ કોઠરી માં જીવન નો એક મોટો ભાગ પસાર…