પાકિસ્તાનનું સેમિફાઈનલનું સપનું ચકનાચૂર

પાકિસ્તાનનું સેમિફાઈનલનું સપનું ચકનાચૂર વર્લ્ડ કપ 2026 ના સુપર-8 માં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને એકતરફી મુકાબલામાં હરાવીને ટૂર્નામેન્ટમાં રોમાંચ વધારી દીધો, ન્યૂઝીલેન્ડના બોલરો અને બેટ્સમેનોએ સંયુક્ત દેખાવ કરીને શ્રીલંકાને 107 રનમાં રોકી દીધું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168/7 રન બનાવ્યા હતા.…

આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ

આઈસીસી મેચ રેફરીએ સૂર્યકુમાર ને રાજનીતિક ટિપ્પણી થી દૂર રહેવા આપી સલાહ ન્યુઝડે નેટવર્ક સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ 14 સપ્ટેમ્બરે ગ્રુપ-A મેચમાં મળેલી જીત બાદ પહેલગામ આતંકી હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ…

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ૬ રન થી પરાસ્ત કર્યું

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ૬ રન થી પરાસ્ત કર્યું ન્યુઝડે નેટવર્ક ઇંગ્લેન્ડ થી ભારત ના ભવ્ય વિજય ના સમાચાર .31-07-25 thi 4-08-2025 સુધી લંડનના ઓવલ ખાતે રમાયેલા પાંચમા ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 રને હરાવી શ્રેણી 2-2થી ડ્રો કરી. આ રોમાંચક…

ગિલ રાહુલ સેન્ચુરી ની નજીક

ગિલ રાહુલ સેન્ચુરી ની નજીક ન્યુઝડે નેટવર્ક ,એન્ડરસન તેંડુલકર ટ્રોફી માટે મૅન્ચેસ્ટર ના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ નો ચોથો દિવસ રોમાંચક રહ્યો .ઇંગ્લેન્ડ ની પ્રથમ ઇનિંગ ૬૬૯ પર સમાપ્ત થઇ જેની સાથે ઇંગ્લેન્ડ દ્વારા ભારતીય ટિમ ને…

વિદેશી ધરતી પર ૧૦ વર્ષમાં પહેલી વાર વિપક્ષી ટિમ ને ૫૦૦ રન કરવા દીધા

વિદેશી ધરતી પર ૧૦ વર્ષમાં પહેલી વાર વિપક્ષી ટિમ ને ૫૦૦ રન કરવા દીધા ન્યુઝડે નેટવર્ક ,ભારતે 10 વર્ષોમાં વિદેશી ટેસ્ટ ઇનિંગ્સમાં પોતાનો પહેલો 500+ નો સ્કોર જુલાઇ 2025માં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથા ટેસ્ટ દરમિયાન આપ્યો, જ્યારે ઇંગ્લેન્ડે…

રિષભ પંત નો અનોખો રિકોર્ડ

રિષભ પંત નો અનોખો રિકોર્ડ ન્યુઝડે નેટવર્ક ,ઋષભ પંતે ઈંગ્લેન્ડમાં 1000 ટેસ્ટ રન બનાવનાર પ્રથમ વિદેશી વિકેટકીપર-બેટ્સમેન બનીને ઈતિહાસ રચ્યો. માન્ચેસ્ટરમાં ભારત માટે પોતાની 13મી ટેસ્ટ રમી રહેલા પંતે ઈંગ્લેન્ડમાં 1000 ટેસ્ટ રન પૂરા કરવા માટે 19 રનની જરૂર હતી…

“ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ બન્યો એક અનોખો સંયોગ”

ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ બન્યો એક અનોખો સંયોગH ન્યુઝ ડે નેટવર્ક, ટેસ્ટ ક્રિકેટ ના 147 વર્ષોના ઇતિહાસમાં આવું નવમી વખત બન્યું છે કે જ્યારે બંને ટીમોનો પહેલી ઈનિંગ નો સ્કોર બરાબર રહ્યો હોય. પ્રથમ વખત આ ઘટના વર્ષ 1910 માં…

“607 રન ની સરસાઈ સાથે ભારતીય ટીમે ઇંનિંગ ડિક્લેયર કરી”

ન્યુઝડે નેટવર્ક, એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી એન્ડરસન -તેંડુલકર ટ્રોફી ની બીજી ટેસ્ટ ના ચોથા દિવસે ભારતીય ટીમે 6 વિકેટે 427 રન બનાવી પારી ડિક્લેયર કરતા સરસાઈ સાથે કુલ 607 રન નો જંગી જુમલો ઇંગ્લેન્ડ ની ટિમ ને જીતવા આપ્યો છે.…