“આર અશ્વિન ભારતનો ત્રીજો સૌથી સફળ બોલર”

ન્યુઝ ડે નેટવર્ક. 2 માર્ચ 2023,ઇન્દોર ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ ની ત્રીજી ટેસ્ટ મેચ માં ત્રણ મહત્વપૂર્ણ વિકેટો લેવાની સાથે ભારતીય ક્રિકેટ ટીમના બોલર ઓલરાઉન્ડર આર અશ્વીને એક સિદ્ધિ નોધાવી છે.આ મેચ માં ત્રણ વિકેટ ઝડપવા સાથે…

“બેવડી સદી ક્લબમાં નવા ભારતીય ખેલાડી નો ઉમેરો “

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષો પહેલાં વનડે મેચો માં બેવડી સદી કરવી એ એક પડકાર હતું.ભારત નાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા વિશ્વ માં પ્રથમ બેવડી સદી ફટકારવામાં આવી હતી,ત્યાર બાદ વિશ્વ માં એવા કેટલાય નામ છે જે લોકોએ બેવડી…

“રિષભ પંત કાર અકસ્માત માં ઇજાગ્રસ્ત”

ન્યુઝ ડે નેટવર્ક. ભારતીય ક્રિકેટ નો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ની કાર ને આજે વહેલી સવારે અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો.રિષભ પંત ની મર્સડીઝ કાર ડીવાઈડર સાથે અથડાઇને આગ માં ભસ્મીભૂત થઈ હતી.મળતી માહિતી મુજબ પંત ને પગ માં…

IPL- ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ રોમાંચક મેચ માં મુંબઈ નો 5 રને વિજય.

ન્યુઝ ડે નેટવર્ક. આઇનપીએલ ની મુંબઈ સામે મેચ માં ગુજરાત નો 5 રને પરાજય થયો.ટોસ જીતીને બોલિંગ પસંદ કરતા મુંબઈ ની ટીમે નિર્ધારિત 20 ઓવર માં 177 રન બનાવ્યા હતા.મુંબઈ તરફથી ઈશાન કિશન નાં સ્ફોટક 45, ટિમ ડેવિડ નાં 44…

“લખનઉ સામે 20 રન થી પંજાબ નો પરાજય”

ન્યુઝ ડે નેટવર્ક. પુણે ખાતે રમાઈ ચૂકેલી લખનઉ અને પંજાબ વચ્ચે ની મેચ માં લખનઉ એ અસરકારક બોલિંગ નાં કારણે પંજાબ ને 20 રન થી પરાજિત કર્યું હતું.નિર્ધારિત 20 ઓવર માં લખનઉ ની ટીમે 153 રન બનાવી પંજાબ ને જીતવા…

“IPL સનરાઈઝર હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સ નો રોમાંચક વિજય”

ન્યુઝ ડે નેટવર્ક. મુંબઈ ખાતે રમાયેલી આઇપીએલની ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચ માં ગુજરાતે રશીદ ખાન ની લડાયક ઇનિંગ અને અંતિમ ઓવરોમાં સ્ફોટક બેટિંગ નાં સહારે જીતી હતી. 196 નાં લક્ષ્યાંક સાથે મેદાન માં ઉતરેલી ગુજરાત ટાઇટન્સ રોમાંચ બાદ અંતિમ ઓવર…

IPL માં રાજસ્થાન રોયલ્સ નું RCB સામે 39 રન થી વિજય.

ન્યુઝ ડે નેટવર્ક. ઇન્ડીયન પ્રીમિયર લીગ માં રાજસ્થાન રોયલ્સ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા RCB સામે 39 રન થી ભવ્ય વિજય નોંધાવ્યો છે. ટોસ જીત્યો બાદ બેંગલોર ની ટીમે બોલિંગ માં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.રાજસ્થાન ટીમ નાં બેટ્સમેનો નું ફોર્મ…

પ્રથમ T20 મેચ માં શ્રીલંકા સામે ભારત નો ૬૨ રને વિજય

ભારત શ્રીલંકા વચ્ચે યોજાયેલી ૩ મેચો ની T20 સિરીઝ માં પહેલી મેચ ભારતીય ટીમે ૬૨ રનો થી જીતી લીધી છે. લખનઉ ખાતે રમાઈ રહેલી પહેલી T20 માં શ્રીલંકા ના કેપ્ટન ટોસ જીત્યા બાદ બેટિંગ માટે ભારતીય ટીમ ને આમંત્રિત કર્યું…