ભલે “પધાર્યાઃ ચોમાસાનો ગુજરાતમાં વિધિવત પ્રવેશ”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર સામાન્ય રીતે ગુજરાતમાં તા.15 જુન આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. જોકે, આ વખતે ચોમાસાની પધરામણી બે દિવસ વહેલા થઇ છે. સોમવારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે, છેલ્લા બે દિવસથી રાજ્યના…

“ચોમાસાએ 10 દિવસ બાદ ગતિ પકડી કોંકણમાં પ્રવેશ”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . કોંકણના દરિયા કિનારે શુક્રવારે ચોમાસાનું આગમન થયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મે મહિનાના છેલ્લા અઠવાડીયામાં કેરળના દરિયા કિનારેથી ભારતમાં પ્રવેશ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી હતી. જોકે, હવે ચોમાસાએ ગતિ પકડી…

“ગટેહરા પક્ષી ક્ષેત્ર યાયાવર પક્ષીઓ માટે હાનીકારક ગંદુ પાણી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગાંધીનગર જિલ્લા નાં કલોલ શહેર થી બે કિલોમટરના અંતરે આવેલું ગટેહરા પક્ષી ક્ષેત્ર માં છેલ્લા કેટલાય વર્ષોથી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા લક્ષ્મીપુરા ગટેહરા તળાવને પક્ષીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું…

“ગુજરાતમાં 106 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . સરકાર હસ્તકના હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાના આગમન વરસાદની સ્થિતિ અંગે આગાહી રજુ થઇ છે, જેમાં હવામાન વિભાગે દેશભરમાં 103 ટકા વરસાદ થવાની આશા વ્યકત કરી છે, આ પહેલી એપ્રિલ મહિનામાં રજુ થયેલ આગાહીમાં હવામાન વિભાગે…

“સિગારેટ બનાવવા પાછળ વર્ષે 60 કરોડ વૃક્ષો નું ભોગ”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. આજે આખા વિશ્વમાં નો ટોબેકો ડે ઉજવાઈ રહ્યું છે સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નજીક છે અને ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ નાં દુષ્પરિણામો પણ નજીક આવી રહ્યા છે.આડેધડ અનિયંત્રિત વિકાસ ની દોડ માં કપાતા વૃક્ષો આજે નહી…

“પધારો મ્હારે દેશ ચોમાસાનું કેરળમાં વિધિવત આગમન”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . કેરળના દરિયા કિનારે રવીવાર તા.29 મેના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયુ હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજન મહાપાત્રાએ જણાવ્યુ છે. સામાન્ય રીતે તા.1 જુન આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન થાય છે, જોકે, આ વખતે ત્રણ દિવસ વહેલા…

“ચોમાસાની ગતિ મંદ પડી હજુ કેરળથી 100 કિલોમીટર દુર”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર. બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા તા.27 મેના રોજ કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યકત થઇ હતી. જોકે, આ બાદ ચોમાસાની ગતિ મંદ પડી છે અને હાલની સ્થિતિએ (તા.27 મે) ચોમાસુ કેરળના દરિયાકિનારાથી 100 કિલોમીટર દુર…

“કેરળના દરિયાકિનારે આવતીકાલે ચોમાસાનું આગમન થવાની સંભાવના”

ન્યૂજ ડે નેટવર્ક,ગાંધીનગર. દર વર્ષની સરખામણીએ આ વખતે ભારતમાં ચોમાસાનું આગમન વહેલુ થશે એવુ હવામાન વિભાગે જણાવ્યુ છે, કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગામન તા.27 મેના રોજ થવાની સંભાવના હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે વ્યકત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે,…

“અમદાવાદ નાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ”

ન્યુઝ ડે નેટવર્ક,અમદાવાદ. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે એક મોટો નિર્ણય કર્યો છે.શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ ઉપરાંત કોમ્યુનિટી હોલ ઉપરાંત સામાજીક મેળાવડાના સ્થળોએ તેમજ લગ્ન પ્રસંગમાં કે મ્યુનિ.હોસ્પિટલો અને શાળાઓ સહિત રીવરફ્રન્ટ તથા કાંકરિયા લેકફ્રન્ટ સહિતના તમામ સ્થળોએ સિંગલ યુઝ…

” સ્વચ્છતા સંસ્કારથી માનવ જાતનું કલ્યાણ થઇ શકે : આચાર્ય દેવવ્રત”

ન્યુઝ ડે નેટવર્ક. ગાંધીનગર રવિવાર . ગાંધીનગરના ચિલોડા ગામે સફાઇ થકી શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ગામમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્ય નાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે સ્વચ્છતા નાં સંસ્કાર થી માનવજાતનું કલ્યાણ થાય છે.પર્યાવરણ ની રક્ષા થાય છે.…