સાયબર ફ્રોડ માં બેન્ક કર્મીઓની સંડોવણી
સાયબર ફ્રોડ માં બેન્ક કર્મીઓની સંડોવણી ન્યુઝડે નેટવર્ક સુરતના બહુચર્ચીત 1,550 કરોડના સાયબર ફ્રોડ કેસની તપાસમાં RBL બેંકના આઠ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવી છે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ રૂ. 2.5 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે. જેમાંથી…

