“પશ્ચિમ અમદાવાદ માં ડ્રગ્સ નાં ચાર પેડલર ઝડપાયા”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. દેશના યુવાધન ને બરબાદ કરવા તત્પર એવું ડ્રગ્સ નું કારોબાર દિવસે ને દિવસે ઘેરું સંકટ બની રહ્યું છે ત્યારે અમદાવાદ નાં પશ્ચિમ વિસ્તાર માં થી વધુ 4 પેડલર ઝડપાયાં છે. અમદાવાદ માં ડ્રગ્સ નું નેટવર્ક તોડી પાડવા…

“અમદાવાદ માં શાંતિ ડહોળવાનો પ્રયાસ,અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામની મૂર્તિ ખંડિત કરી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. અમદાવાદ નાં વેજલપુર વિસ્તાર માં અસામાજિક તત્વોએ શાંતિ ભંગ કરવાના બદઇરાદાથી ભગવના પરશુરામ ની મૂર્તિ ને નુકસાન પોહોચાડ્યું હતું. મળતી માહિતી મુજબ વાસણા જીવરાજ પાર્ક,અંબાજી મંદિર પાસે ભગવાન પરશુરામ ની મૂર્તિ ને અમુક અસામાજિક તત્વો દ્વારા નુકસાન…

“પીપાવાવ પોર્ટ થી ઝડપાયું 450 કરોડ નું હેરોઇન”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. દેશ વિરોધી તાકતો નું હથિયાર એટલે ડ્રગ્સ અને આ તાકતો નાં લક્ષ્ય પર છે યુવા ધન. દિવસે ને દિવસે આ દેશ વિરોધી તાકતો નાં કરતૂતો બહાર આવી રહ્યા છે.ગુજરાત ની વિવિધ જગ્યા પર થી ડ્રગ્સ પકડવાનો સિલસિલો…

“પંજાબ નાં પટિયાલા માં બબાલ, સવાર 6 વાગ્યા સુધી કરફ્યુ”

ન્યુઝ ડે નેટવર્ક. પંજાબ નાં પટિયાલા માં આજે 2 ગ્રુપ વચ્ચે મારા મારી નાં દૃશ્યો જોવા મળ્યા. સૂત્રો થી મળતી માહિતી મુજબ ખલિસ્તાની સમર્થક એક ગ્રુપ દેખાવો કરી રહ્યું હતુ જેના સામે હરીશ શિંગ્લા નામના વ્યક્તિએ દેખાવો કર્યાં હતાં જેમાં…

“શાહિનબાગ માં થી પકડાયું હેરોઇન અને સંદિગ્ધ નાર્કોટિક્સ”

ન્યુઝ ડે નેટવર્ક, દિલ્લી,શાહિનબાગ નાં જામિયા નગર માં થી 50 કિલો હેરોઇન અને 47 કિલો સંદિગ્ધ નાર્કોટિક્સ પદાર્થ પકડાયો છે. જામિયા નગર માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ની દિલ્લી શાખા દ્વારા તપાસ કરતા આ નશીલા પદાર્થો પકડાયા છે. 50 કિલો હેરોઇન…

27 ફેબ્રુઆરી 2002 ગોધરા કાંડ ગુજરાત ને બદનામ કરનારી એક ઘટના

આજથી ૨૦ વરસ ભૂલી નાં શકાય તેવી અત્યંત ક્રૂર ઘટના એટલે ગોધરા કાંડ. સાબરમતી એક્સપ્રેસ માં રામ ભક્તો પરત ફરી રહ્યા હતા ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા સુનિયોજિત રીતે ગોધરા માં ટ્રેન નાં કોચ માં આગ લગાવી દેવામાં આવી હતી.…