“જુહાપુરામાં ઘરેથી વેચાતું મેફેડ્રોન ડ્રગ્સનું નું રેકેટ ઝડપાયું”

ન્યુઝ ડે નેટવર્ક. એસઓજી ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અનાર્મ એએસઆઈ જગદીશકુમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતા ત્યારે બાતમી મળી હતી કે, જુહાપુરામાં ૨હેતી પરવીનબાનુ એમડી ડ્રગ્સનો જથ્થો લાવીને પોતાના ઘરમાંથી જ છૂટક વેચાણ કરે છે, જેના આધારે એસઓજીની ટીમે જુહાપુરાના…

“આદિત્ય ઠાકરે સામે SIT તપાસ ની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક, બોલીવુડ નાં પ્રસિદ્ધ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ની મેનેજર દિશા સલિયાન ની હત્યા ના કેસ માં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કરાવવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્ર નાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.ગત વર્ષે સુશાંત…

“પૈસા ફેંકો ડિગ્રી મેળવો-બોગસ ડિગ્રી સર્ટિફિકેટ દેશવ્યાપી કોભાંડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. સાઈબર ક્રાઇમ બ્રાંચને બોગસ ડિગ્રી સર્ટિફિકેટ નો દેશવ્યાપી રેકેટ ને પકડવામાં સફળતા મળી છે.વિદેશ જવા માટે વિઝા મેળવવા ,ફાર્મસી લાઇસન્સ અથવા ખાનગી નોકરી મેળવવા માટે આઠ થી દસ લાખ માં જોઈએ તેવી ડિગ્રી સર્ટિ ઇસ્યુ કરવાના કોભાંડ…

“પાક નુકસાન સહાયના રૂપિયા અધિકારીઓ ચાઉ કરી ગયા”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં વર્ષ 2017-18 દરમિયાન વાતાવરણના પરિબળોથી પાકને થયેલ નુકસાન માટે 10 કરોડથી વધુની ૨કમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના બે અધિકારીઓ દ્વારા 11 લાખની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ…

“એમ ડી ડ્રગ્સ સાથે યુવતી ની ધરપકડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. આતંકીઓ માટે યુવાધન ને બરબાદ કરવાનું હથિયાર એટલે ડ્રગ્સ નશાનો વ્યાપાર.રાજ્ય સરકાર નો ઈચ્છાશક્તિ અને ક્રાઇમ બ્રાન્ચ ની સખત મેહનત નાં પરિણામે કાલે વધુ નશા નાં વ્યાપાર માં વધુ એક વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી હતી. યુનિવર્સિટી…

“એસ જી હાઇવે ખાણી પીણી જગ્યાઓ પર ડ્રગ્સ વેચતો વધુ એક પેડલર ઝડપાયો”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. યુવાનો ને ભરડામાં લેવા તત્પર એવું નશા નું કારોબાર પકડવામાં આજે ક્રાઇમ બ્રાન્ચ ને ફરી સફળતા મળી હતી.એસ જી હાઇવે પર સરખેજ મામલતદાર કચેરી પાસે એમ ડી ડ્રગ્સ નું વેચાણ કરતો યુવાન પકડાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે બ્રાન્ચે…

“ત્રણ કરોડ નું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું,સૂત્રધાર ની તપાસ શરૂ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. દેશના યુવાધન ને બરબાદ કરવા નો હથિયાર એવાં ડ્રગ્સ નાં રેકેટ માં વધુ એક સમાચાર સામે આવ્યા.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ કરોડ નું પાર્ટી ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ પાંચ દિવસ પહેલા શાહીબાગ ની કસ્ટમ ફોરેન પોસ્ટ…

“ગાંધીનગર નદી નાં પટ માં બંદૂક સાથે એક ની ધરપકડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પક્રવા માટે પોલીસ મથી રહી છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે નદીના પટમાંથી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ…

દૂધ વધારવા ભેંસોને શંકાસ્પદ ઇન્જેકશન આપનારા પાંચ સામે પોલીસ ફરિયાદ

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર ઉત્તર ગુજરાત પાલનપુર નજીક આવેલા ચડોતર અને ખોડલા ગામના પાંચ પશુપાલકો સામે ભેંસોને શંકાસ્પદ ઓક્સિટોક્સિન ઇન્જેક્શન આપવા બાબતે પોલીસ ફરિયાદ થઇ છે. આ બનાવની પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જેઓને સામે ફરિયાદ નોંધાઇ છે એ પાંચેય પશુપાલકો છે,…

“તારીખ પર તારીખના કિસ્સા હવે ઇતિહાસ બની ગયા છે- ગૃહમંત્રી સંઘવી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગ્રીષ્માં હત્યા કેસ ની ખાસ ટુકડી અને સરકારી વકીલ નું સમ્માન કરતા હર્ષ સંઘવી બોલ્યા – કે રાજ્ય માં તારીખ પે તારીખ ઇતિહાસ બની ગયા હવે રાજ્યમાં ત્વરિત ન્યાય મળે છે.સર્વજ્ઞાતિ અભિવાદન સમિતિ, સુરત દ્વારા કાર્યને બિરદાવવા…