“ગુજરાતમાં 5011 ગુમ મહિલાઓ ની કોઈ માહિતી નથી”

નવરાત્રીના સમયે અડધી રાત્રે પણ સલામત ફરતી મહિલાઓ ગુજરાતનું એક પરિચય રહી છે. મહિલા સુરક્ષા નું આ એક ઉત્તમ ઉદાહરણ આખા દેશમાં ગુજરાતી પૂરું પાડ્યું છે, પરંતુ લવ જેહાદ અને પ્રેમ પ્રકરણના કિસ્સાઓ વધતા આજે સ્થિતિ એ છે કે ગુજરાતમાં…

“કચ્છ માંથી BSF ને મળ્યું બિનવારસી ચરસ નું પેકેટ”

ન્યુઝ ડે નેટવર્ક. ભુજમાં બીએસએફ ની ટીમને પેટ્રોલિંગ કરતી વખતે બેટ પાસેથી ચરસનુ પેકેટ મળ્યું હતું.જખો નાં ઇબ્રાહિમ પીર બેટ પાસે થી આ પેકેટ મળ્યું હતું.પકડાયેલા આ પેકેટ પર અરેબીકા પ્રીમિયમ ઇગો ઇસ્ટ કેફે વેલ્વેટ નું લખાણ લખેલું હતું.ઝડપાયેલ આ…

“દિલ્લી માં ફરી યુવતી ની હત્યા કરી લાશ ફ્રીઝ માં”

ન્યુઝ ડે નેટવર્ક. દિલ્લી માં શ્રધ્ધા હત્યા કેસ હજુ જનમાનસ પર અંકિત છે ત્યારે ફરી એક વાર આ જ રીતે એક અન્ય યુવતી ની હત્યા કરવામાં આવી હતી.આરોપી સાહિલ ગેહલોતે હત્યા બાદ લાશ ને ઠેકાણે લગાડવા ફ્રીઝ ની મદદ લીધી…

“જન્મદિવસ ઉજવણી માં ભાન ભૂલેલા લોકો સાથે રાજકોટ પોલીસ નું ઘર્ષણ”

ન્યુઝ ડે નેટવર્ક. જન્મદિવસ ઉજવવા માટે નવી નવી રીત નો ચીલો પાડતા લોકો ક્યારેક સમાજ માટે ભૂલ બની જતા હોય છે.આવો જ એક કિસ્સો રાજકોટ શહેર માં બન્યો હતો.રાજકોટ નાં સ્વામિનારાયણ ચોક ખાતે આ ઘટના બની હતી.પરિવાર નાં પુત્ર અને…

“નેશનલ ગેમ રમવા ગયેલી સગીર યુવતી પર દુષ્કર્મ ની ફરિયાદ “

ન્યુઝ ડે નેટવર્ક. થોડા સમય અગાઉ ગાંધીનગર ખાતે નેશનલ ગેમ રમવા આવેલી યુવતી પર દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ સુરત નાં ગોડાદરા વિસ્તાર માં નોધવામાં આવી છે.મળતી માહિતી મુજબ 17 વર્ષની ગોડાદરા ની યુવતી જૂનાગઢ માં હોસ્ટેલ માં…

“વડોદરા માં લવજેહાદ ઘટના -હત્યા પરિણામ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. વડોદરા શહેરના મુસ્લિમ પ્રેમી એ હિન્દુ પરિણીતાની હત્યા કરી પ્રેમિકાની લાશ દફનવી દીધી હતી. વડોદરાની પોર GIDC માંથી ગુમ પરણીતાની લાશ મળી આવી હતી. પ્રેમી એ જ હત્યા કરી લાશ દાટી દીધી હોવાનું સામે આવ્યું છે.…

“કમિશનર ઓફિસ થી 4 કિમી દૂર દારૂ પકડાતા,પોલીસ સ્ટાફ પર કાર્યવાહી”

ન્યુઝ ડે નેટવર્ક. અમદાવાદ શહેર નાં માધુપુરા પોલીસ સ્ટેશન ની હદ માં આવતા દૂધેશ્વર વિસ્તાર માં શુક્રવારે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ એમ સી) દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અંદાજે રૂપિયા 25 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ થી…

“BBC ની ડોક્યુમેન્ટરી ની આગ JNU સુધી પહોંચી”

ન્યુઝ ડે નેટવર્ક. બીબીસી ની વિવાદિત ડોક્યુમેન્ટરી નો સહારો લઈ કેટલાય લોકો પોતાના રોટલા શેકવામાં લાગેલા છે ત્યારે આ વિવાદ માં વધુ ઉમેરો કરતી ઘટના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય માં બની ગઈ.આમ તો જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલય માં વિવાદો છેલ્લા કેટલાય…

” વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ બોક્સ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ અમદાવાદ,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી લગાવવામાં આવી છે. સિનિયર પોલીસ અધિકારીઓ અઠવાડિયામાં બે વખત આ પેટી ખોલી તપાસ કર્યા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે. ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી.…

“પિતા દ્વારા પરિણીત પુત્રી નાં અપહરણ ની ફરિયાદ”

ન્યુઝ ડે નેટવર્ક. ભિલોડા નાં ભૂતાવળ ગામ ખાતે રહેતા એક સમાજ નાં યુવક અને બીજા સમાજ ની યુવતી વચ્ચે બે વર્ષના સંપર્ક બાદ પ્રેમ સબંધ બંધાતા બંને કોર્ટ મેરેજ કરી લીધા હતા.આ બંને યુવક યુવતી અમદાવાદ ખાતે રહેવા આવી ગયા…