યુક્રેન રશિયા નાં યુદ્ધ વચ્ચે શું છે ત્યાં સ્થિતિ?
રશિયા અને યુક્રેન નો વિવાદ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે .રશિયા એ આક્રમક વલણ અપનાવતા યુક્રેન નાં શહેરો પર મિસાઈલ ચલાવી છે તો બીજી બાજુ યુક્રેન ભારત તરફ આશા ની દૃષ્ટિએ જોઈ રહ્યું છે.ભારતીય વડાપ્રધાન મોદી સામે મદદ ની…




