અમદાવાદ જિલ્લામાં સિંહ ની એન્ટ્રી
સાસણ નો રાજા એટલે કે એશીયાઇ સિંહ સાસણ થી આગળ વધતા વધતા હવે અમદાવાદ જિલ્લાની હદ માં આવી ચૂક્યો છે તેવા અહેવાલ મળી રહ્યા છે.અમદાવાદ જિલ્લા નાં બાવલિયારી વિસ્તાર માં સિંહો ની ઉપસ્થિતિ હોવાના અહેવાલ મળી રહ્યા છે.આ સમાચાર બાદ…