૨૧ ઓકટોબર દિવસ વિશેષ આઝાદ હિન્દ ફૌજ

૨૧ ઓકટોબર દિવસ વિશેષ આઝાદ હિન્દ ફૌજ

ન્યુઝડે નેટવર્ક,નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વમાં 21 ઓક્ટોબર 1943ના રોજ સ્થપાયેલી ‘આઝાદ હિંદ ફોજ’એ માતૃભૂમિની આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

‘આઝાદ હિંદ ફોજ’ના સ્થાપના દિવસ પર, અમે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા તમામ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

नेताजी सुभाष चंद्र बोस के नेतृत्व में 21 अक्टूबर 1943 को स्थापित ‘आजाद हिंद फौज’ ने मातृभूमि की स्वतंत्रता के संघर्ष में अनमोल योगदान दिया।

देश की आज़ादी के लिए अपना सर्वस्व अर्पित करनेवाले सभी वीरों को ‘आजाद हिंद फौज’ के स्थापना दिवस पर कोटिशः नमन।