અમેરિકા હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ટોપ ૧૦ માં થી બહાર
ન્યુઝડે નેટવર્ક,20 વર્ષમાં પ્રથ મ વખત અમેરિકા હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ટોપ-10ની બહાર ફેંકાઈ ગયું છે. અમેરિકન પાસપોર્ટ 12માં ક્રમે આવી ગયો છે અને તેના પર 180 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળે છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, અમેરિકન પાસપોર્ટ નબળો પડવાના ઘણા કારણો છે પરંતુ સૌથી મોટું કારણ પ્રેસિડેન્ટ ટ્રમ્પની સખ્ત ઈમિગ્રેશન પોલિસીને માનવામાં આવી રહ્યું છે.
हेनले पासपोर्ट इंडेक्स में अमेरिका टॉप 10 से बाहर
20 साल में पहली बार
र्हेनले पासपोर्ट इंडेक्स में अमेरिका टॉप-10 से बाहर हो गया है। अमेरिकी पासपोर्ट 12वें स्थान पर है और 180 देशों में वीज़ा-मुक्त प्रवेश प्रदान करता है।
जानकारों के मुताबिक अमेरिकी पासपोर्ट के कमजोर होने के कई कारण हैं, लेकिन सबसे बड़ा कारण राष्ट्रपति ट्रंप की सख्त आव्रजन नीति को माना जा रहा है.


