વિશ્વ શબ્દકોશ દિવસ ૧૬ ઓક્ટોબર
ન્યુઝડે નેટવર્ક
સાહિત્ય વગર ઇતિહાસ અધૂરો છે.આ વાક્ય એટલા માટે સાર્થક છે કારણ કે કોઈ પણ સમાજ અને રાષ્ટ્ર નો ઇતિહાસ લખાણ પાર ટકેલું છે. તમે કેટલાય યુદ્ધ જીતી લો પરંતુ જો એ કલમ દ્વારા સાહિત્ય માં પરિવર્તિત ના થાય તો એ જીતેલા યુદ્ધ નિષ્ફળ છે .એ વગર લખાયેલા યુદ્ધ કોઈ દેશ અને સમાજ નું નિર્માણ ના કરી શકે .તેવી જ રીતે વિદેશી આક્રાંતાઓ દ્વારા લખવામાં આવેલું ખોટું સાહિત્ય પણ દેશ સમાજ નું પતન કરે છે આજે વિશ્વ શબ્દકોશ દિવસ છે જેનો જનક અસલ માં ભારત છે .
શબ્દકોશ દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ અમેરિકન શબ્દકોશના લેખક નોહ વેબસ્ટરના જન્મને માન આપવા માટે ઉજવવામાં આવે છે, જેમણે 1829 માં પ્રથમ અમેરિકન શબ્દકોશ બનાવ્યો હતો. આ દિવસનો હેતુ શબ્દકોશોના મહત્વ અને પરિભાષાના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.
साहित्य के बिना इतिहास अधूरा है। यह वाक्य सार्थक है क्योंकि किसी भी समाज और राष्ट्र का इतिहास पाठ पर आधारित होता है। आप कई युद्ध जीतते हैं, लेकिन अगर उसे लेखन के माध्यम से साहित्य में तब्दील नहीं किया गया तो जीता हुआ युद्ध असफल होता है। इसके बिना लिखित युद्ध किसी देश और समाज का निर्माण नहीं कर सकता। उसी प्रकार विदेशी आक्रमणकारियों द्वारा लिखा गया मिथ्या साहित्य भी देश के समाज को पतन की ओर ले जाता है। आज विश्व शब्दकोश दिवस है, जिसका उद्गम स्थल भारत है।
शब्दकोश दिवस हर साल 16 अक्टूबर को मनाया जाता है। यह दिन अमेरिकी शब्दकोश लेखक नूह वेबस्टर के जन्म का सम्मान करने के लिए मनाया जाता है, जिन्होंने 1829 में पहला अमेरिकी शब्दकोश बनाया था। इस दिन का उद्देश्य शब्दकोशों के महत्व और शब्दावली के उपयोग को प्रोत्साहित करना है।
History is incomplete without literature. This sentence is meaningful because the history of any society and nation is based on text. You win many wars, but if it is not transformed into literature through writing then the won war is unsuccessful. Without this, written war cannot build any country and society. Similarly, false literature written by foreign invaders also leads the country’s society towards decline. Today is World Dictionary Day, the origin of which is India.
Dictionary Day is celebrated every year on 16 October. The day is celebrated to honor the birth of American dictionary author Noah Webster, who created the first American dictionary in 1829. The purpose of this day is to encourage the importance of dictionaries and the use of terminology.


