ભારતીય વિદ્યાર્થી ને યુક્રેને બંધક બનાવ્યું
ન્યુઝડે નેટવર્ક
મૂળ ગુજરાત નો મજોતી નામ ના ૨૨ વર્ષીય યુવાન ને યુક્રેન માં બંધક બનાવવામાં આવ્યું છે. મજોતી ગુજરાત ના મોરબી જિલ્લા નો રહેવાસી છે જે ભણવા માટે ત્યાં ગયો હતો . આ યુવાન રશિયા ની આર્મી નો માણસ છે તેવો આરોપ યુક્રેને લગાવ્યો છે .માજોતી સાહિલ ને બંધક બનાવ્યા બાદ યુક્રેને દ્વારા આ આરોપ લગાવ્યો છે પરંતુ હજુ સુધી ભારત સરકાર ને યુક્રેન દ્વારા અધિકારીક માહિતી આપવામાં આવી નથી.
न्यूज़डे नेटवर्क
मूल रूप से गुजरात के रहने वाले 22 वर्षीय मजोती नामक युवक को यूक्रेन में बंधक बना लिया गया है। मजोती गुजरात के मोरबी ज़िले का निवासी है और वहाँ पढ़ाई करने गया था। यूक्रेन का आरोप है कि यह युवक रूसी सेना का जवान है।


