પહેલગામ હુમલા માં આતંકીઓ નો GPS મોહમ્મદ યુસુફ કટારીયા ગિરફ્તાર

પહેલગામ હુમલા માં આતંકીઓ નો GPS મોહમ્મદ યુસુફ કટારીયા ગિરફ્તાર

ન્યુઝડે નેટવર્ક
કાશ્મીર ના પહેલગામ માં ૨૬ નિર્દોષ નાગરિકો નો જીવ લેનાર આતંકી હુમલા માં આતંકીઓ ને જંગલ નો રસ્તો બતાવનાર મોહમ્મદ યુસુફ કટારીયા ઝડપાયો .પહેલગામ હુમલા માં ૨૫ હિન્દુઓને આતંકીયો દ્વારા મૌત ને ઘાટ ઉતારવામાં આવ્યો હતો જેના લીધે સેનાએ દ્વારા ઓપરેશન સિંદૂર સફળ રીતે ચલાવવામાં આવ્યું હતું. પહેલગામ આતંકિપ હુમલા બાદ ધરપકડ ની બાબત માં આ સૌથી મોટી સફળતા છે .