વિરાટનગર બિલ્ડર મર્ડર કેસ માં ચોંકવનારા ખુલાસા

વિરાટનગર બિલ્ડર મર્ડર કેસ માં ચોંકવનારા ખુલાસા

ન્યુઝડે નેટવર્ક
અમદાવાદમાં 13 સપ્ટેમ્બરે મોડીરાત્રે વિરાટનગરબ્રિજ નીચેથી બિલ્ડર હિંમતભાઈની તીક્ષ્ણ હથિયાર વડે હ**ત્યા કરેલી લા*શ મળી. બિલ્ડરને તેના પૂર્વ પાર્ટનર મનસુખ ઉર્ફે જેકીએ જ સોપારી આપીને હ**યા કરાવી હતી. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું અને જેનું પરિણામ લોહિયાળ આવ્યું હતું.

નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં જ આ હત**યા કરવામાં આવી હતી. મૃ**ક બેઝમેન્ટમાં આવે છે ત્યારે તેની હ**ત્યા કરવામાં આવે છે. ત્યાર બાદ આરોપીઓ મનસુખને ફોટો-વીડિયો પણ મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *