ગિલ રાહુલ સેન્ચુરી ની નજીક

ગિલ રાહુલ સેન્ચુરી ની નજીક

ન્યુઝડે નેટવર્ક ,એન્ડરસન તેંડુલકર ટ્રોફી માટે મૅન્ચેસ્ટર ના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ નો ચોથો દિવસ રોમાંચક રહ્યો .ઇંગ્લેન્ડ ની પ્રથમ ઇનિંગ ૬૬૯ પર સમાપ્ત થઇ જેની સાથે ઇંગ્લેન્ડ દ્વારા ભારતીય ટિમ ને ૩૧૧ રનની લીડ આપવમાં આવી.
ભારતીય ટિમ ની બીજી ઇનિંગ શરૂઆત ખરાબ રહી યશસ્વી અને સાઈ ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન ભેગા થયા જોકે ત્યારબાદ ગિલ અને રાહુલે બાજી સાંભળતા ટિમ નો સ્કોર ચોથા દિવસ ની રમત સમાપ્ત થતા ૧૭૪ રને પોહોચાડયો રાહુલ ૮૭ અને ગિલ ૭૮ પર નોટ આઉટ છે અને બંને શતક ની નજીક છે