“ઇન્દોર રાજા રઘુવંશી ના હત્યારાઓને મળ્યા જામીન”

ઇન્દોર રાજા રઘુવંશી ના હત્યારાઓને મળ્યા જામીન

ન્યુઝડે નેટવર્ક ,ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યાના ત્રણ આરોપીઓને જામીન મળ્યા બાદ શિલોંગ પોલીસની તપાસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આરોપીને જામીન મળવાના સમાચાર સાંભળીને રાજા રઘુવંશીની માતા ઉમા બેહોશ થઈ ગઈ. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ આરોપ લગાવ્યો કે સોનમનો ભાઈ રાજાના આરોપીને જામીન અપાવવામાં મદદ કરી રહ્યો છે. જો તેના ભાઈ રાજાને ન્યાય નહીં મળે તો તેનો પરિવાર સામૂહિક આ#ત્મહ#ત્યા કરશે. અમારા સાથે છેતરપિંડી થઈ રહી છે.