“ચૂંટણી પંચે યુપી અને બિહાર માં થી રાજનેતિક પક્ષો ને હટાવ્યો”

ચૂંટણી પંચે યુપી અને બિહાર માં થી રાજનેતિક પક્ષો ને હટાવ્યો

ન્યુઝડે નેટવર્ક,ભારતીય ચૂંટણી પાંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા મોટુ પગલું લેવામાં આવતા ઉત્તર પ્રદેશ ના 86 અને બિહાર ના 17 રાજકીય પક્ષો ને સૂચિ માં થી હટાવી દેવામાં આવ્યું છે.ચૂંટણી પંચ દ્વારા બતાવવામાં આવ્યું કે આ બધા રાજકીય પક્ષ એવા છે કે જેમને છેલ્લા 6 વર્ષથી કોઈ ચૂંટણી માં ભાગ લેવામાં નથી આવ્યું તેમજ આ પક્ષો નું કોઉ સક્રિય કાર્યાલય પણ નથી.ચૂંટણી પંચે આગળ એ પણ કહ્યું કે તપાસ માં એ ઓણ સામે આવ્યું કે આ પક્ષો ખાલી રજીસ્ટ્રેશન કરાવી ટેક્સ છૂટ નો લાભ ઉઠાવી રહ્યા હતા તેમજ સંસાધનો નું દુરુપયોગ કરી રહ્યા હતા.ચૂંટણી પંચે કહ્યું કે આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયા ની પારદર્શિતા ના પક્ષ માં લેવામાં આવ્યું છે.