“પશ્ચિમ બંગાળ માં બધા નાના નેતાઓ ગબ્બર સીંગ બનેલા છે :સુકાંત મજુમદાર”

ન્યુઝ ડે નેટવર્ક પશ્ચિમ બંગાળ વિષે કેન્દ્રીય મંત્રી સુકાન્ત મજુમદાર કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ માં છેલ્લા ૯ વર્ષ થી રાજ્ય માં કોઈ પણ જાતના ઇલેકશન કરવામાં આવતા નથી છતાં દરેક જગ્યા યુનિયન રૂમ ખુલેલા છે અને ત્યાં તૃણમૂલ કોંગ્રેસ ના બેગ અને અન્ય સામાન મુકવામાં આવેલો છે આગળ આરોપ લગાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે યુનિયન રુમો ને તૃણમૂલ કોંગ્રેસ કાળી પહાડી બનાવી નાખ્યું છે તેમજ તૃણમૂલ કોંગ્રેસ નો નાના કર ના નેતાઓ ગબ્બરસિંગ ની ભૂમિકા ભજવી રહ્યા છે .