“મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાના મોટા સમાચાર”

મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાના મોટા સમાચાર

સાઉદીમાં 8000 વર્ષ જુનું મંદિર મળી આવ્યું.

સંશોધનકારોએ મક્કા અને મદીનાના દેશમાં ૮ હજાર વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું છે .

8000 વર્ષ જૂનું મંદિર અને શહેર મુસ્લિમ દેશની રેતીમાં છુપાયેલું હતું, પૂજા સ્થળના આશ્ચર્યજનક પુરાવા.

આ મંદિર નિયોલિથિક સમયગાળો હોવાનું કહેવાય છે.

આ સ્થળ રાજધાની રિયાધની દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે.

Saujanya : Panchajanya