“ફેક્ટ ચેક : આર એસ એસ ના નામે ભ્રમિત કરનારી ખોટી ખબર સંઘ દ્વારા નથી કોઈ ઓફિશિયલ નિવેદન”

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન માં ભ્રમિત કરવા માટે અફવા ફેલાવા માટે નો એક ઉત્તમ સાધન સાબિત થઇ રહ્યું છે ત્યારે આવી જ એક ભ્રમિત કરનારી ખબર આજના ફેક્ટ ચેક માં ખોટી સાબિત થઇ છે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના નામે એક અખબાર ની કરીંગ સોશિયલ માધ્યમો માં ફરતી કરવામાં આવી છે ચેક કરતા સંઘ દ્વારા એવું કોઈ જ નિવેદન ઓફિશિયલી આપવામાં આવ્યું નથી તેવી જાણકારી મળી છે .સંઘ ની મળનારી બેઠક એ શતાબ્દી વર્ષ ના સંગઠનાત્મત આયોજન ને લઈને છે જેના નામ પાર આવું જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.