ગત વર્ષે ઇઝરાયેલ પર હુમલો કરનારા કટરવાદી સંગઠન હરકત અલ મુકાવમાં અલ ઈસ્લામીયા એટલે કે હમાસના ચીફ ઈસ્માઈલ હાનીયેહેને ઉડાવીને ફરી એકવાર પોતાની મર્દાના તાકાત નો પરચો આપ્યો છે .100% મુસ્લિમ વસ્તી ધરાવતા અને અત્યંત કટરવાદી મુસ્લિમ રાષ્ટ્ર ઈરાન ની રાજધાનીમાં ઘૂસીને ઇઝરાયેલના એજન્ટોએ હનીએને ઉડાવી દીધો છે હાનિયેહને ઉડાવવાની સાથે ઇઝાયલે હમાસ ના ટોચના નેતાઓને ઉડાવવાની હેટ્રિક પૂરી કરી છે .આ પહેલા ઇઝરાયેલ એ હમાસના ડેપ્યુટી પોલિટિકલ ચીફ સાલેહ મોહમ્મદ સુલેમાન અલ -અરોરી ને આ રીતે જ ઉડાવી દીધો હતો.
Related posts
જંતર-મંતર પર લાઠીચાર્જ બાદ બિટચેટને વેગ મળ્યો, ઈન્ટરનેટ વિના એપના ડાઉનલોડમાં વધારો થયો.
જંતર-મંતર પર લાઠીચાર્જ બાદ બિટચેટને વેગ મળ્યો, ઈન્ટરનેટ વિના એપના ડાઉનલોડમાં વધારો થયો. 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ…
બલૂચિસ્તાન ભારતનો ભાગ હોત! જાણો 1948ની એ ઘટના અને નેહરુના ઇનકારની આખી કહાની”
“બલૂચિસ્તાન ભારતનો ભાગ હોત! જાણો 1948ની એ ઘટના અને નેહરુના ઇનકારની આખી કહાની” પાકિસ્તાનનો બલુચિસ્તાન પ્રાંત હજુ પણ વિદ્રોહની આગમાં સળગી રહ્યો…
ટ્રમ્પ સરકારમાં 5 દાયકાનો રેકોર્ડ તૂટી ગયો! અમેરિકાના ઘણા પૈસા વ્યાજ ચૂકવવા જઈ રહ્યા છે, ઈરાન કેવી રીતે હરીફાઈ કરશે?
ટ્રમ્પ સરકારમાં 5 દાયકાનો રેકોર્ડ તૂટી ગયો! અમેરિકાના ઘણા પૈસા વ્યાજ ચૂકવવા જઈ રહ્યા છે, ઈરાન કેવી રીતે હરીફાઈ કરશે? અમેરિકાનું દેવું…


