વડ ની પાઠશાળા

દૂર ગ્રામીણ વિસ્તારો માં જ્યાં શિક્ષણ ની વ્યવસ્થા નથી તેવા વિસ્તારો માં બાળકો ને ‘”અક્ષર જ્ઞાન” માટે ની વ્યવસ્થા પોહોચાડવી. શિક્ષણ પ્રકૃતિ ના સાનિધ્ય માં અને પ્રકૃતિ સાથે મળીને જ્ઞાન નો વ્યાપ વધારવું એ જ ન્યુઝ ડે નો લક્ષ્ય. સાથે સાથે પ્લાસ્ટિક મુક્તિ માટે પણ નાના બાળકો ને સમજ આપવી એ અભિયાન નો એક ભાગ.