કચ્છ-ગાંધીધામમાં તત્યકાંડ જેવો અકસ્માત સર્જાયો

કચ્છ-ગાંધીધામમાં તત્યકાંડ જેવો અકસ્માત સર્જાયો

ગાંધીધામના ટાગોર રોડ ઉપર નબીરાઓએ ચાર લોકોને કાર થી અડફેટે લીધા…
બે લોકોના ઘટના સ્થળે મોત જ્યારે બે લોકો ગંભીર ઇજા પહોંચી…
ઇજા ગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ઘટના સ્થર ઉપર હાજર લોકોએ એક નબીરાને મેથીપાક ચખાડ્યો પોલીસ હવાલે કર્યો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી..
ત્રણ નબીરાએ અકસ્માત સર્જી ફરાર થયા.