એક યુદ્ધ નશા વિરુદ્ધ

એક યુદ્ધ નશા વિરુદ્ધ

ન્યુઝડે નેટવર્ક
વર્તમાન સમય માં દેશની યુવા પેઢીને બરબાદ કરવા માટે ટેકસ્ટ સાથે સક્રિય એવા નશા ના કારોબાર સામે દેશની યુવા પેઢીને બચાવવા અને નશા ના વ્યવસાય સાથે સંકળાયેલા દેશ વિરોધી શક્તિઓ અને માફિયાઓ ને ઉજાગર કરવા ન્યુઝડે નેટવર્ક તરફથી એક અભિયાન .