ABVP કાર્યાલય નું ભૂમિપૂજન , મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ
ન્યુઝડે નેટવર્ક
ABVPGujarat ના લાખો કાર્યકર્તાઓ અને વિધાર્થીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર અને સંસ્કારનું તીર્થસ્થાન “શ્રીલેખા ભવન” ના ભૂમિપૂજન કાર્યક્રમનું મહાનવમીના પાવન અવસર પર કરવામાં આવ્યું
જેમાં ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત પ્રદેશ, અતુલભાઇ કોઠારી રાષ્ટ્રીય સચિવ શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન, આશિષજી ચૌહાણ રાષ્ટ્રીય સંગઠન મંત્રી, અભાવિપ,
વિદ્યાર્થી વિકાસ નિધિ ટ્રસ્ટ ના ટ્રસ્ટી રસિકભાઈ ખમાર, સુરેન્દ્રભાઈ પટેલ પ્રદેશ કોષાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી , પ્રદેશ અધ્યક્ષ ડૉ.લક્ષ્મણભાઈ ભૂતડીયા , પ્રદેશ મંત્રી સમર્થભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા.

