સેવન્થ ડે સ્કૂલ ને લાગશે તાળા ?

  1. સેવન્થ ડે સ્કૂલ ને લાગશે તાળા ?

ન્યુઝડે નેટવર્ક
મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના તમામ પાસાઓ ચકાસવાનું કામ અમદાવાદ મહાનગપાલિકા કરશે તેવી માહિતી મળી રહી છે. પાલિકા હવે સ્કૂલને ભાડાપેટે આપેલી જમીનની ચકાસણી કરવાની છે. જાણવા મળી રહ્યું છે કે AMC જમીનના મામલે સરખી એવી તપાસ કરવાની છે. 99 વર્ષના ભાડા પટ્ટા પર સેવન્થ ડેને આ જગ્યા આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી અહીં વાલીઓ હંગામો કરી રહ્યા છે.મૃતક સિંધી સમાજનો હોવાથી સિંધી સમાજે માર્કેટ સદંતર બંધ રાખી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

There is 1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *