કોર્ટ મા થી આરોપી
ભાગી છૂટ્યો
ન્યુઝડે નેટવર્ક
ગાંધીનગરની POCSO કોર્ટમાં દુષ્ક**ર્મના કેસમાં રામસિંહ નામના આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારતા જ તે કોર્ટનો કઠગરો કૂદીને ફરાર થઈ ગયો. આ આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટયો હતો.


