રિષભ પંત નો અનોખો રિકોર્ડ
ન્યુઝડે નેટવર્ક ,ઋષભ પંતે ઈંગ્લેન્ડમાં 1000 ટેસ્ટ રન બનાવનાર પ્રથમ વિદેશી વિકેટકીપર-બેટ્સમેન બનીને ઈતિહાસ રચ્યો. માન્ચેસ્ટરમાં ભારત માટે પોતાની 13મી ટેસ્ટ રમી રહેલા પંતે ઈંગ્લેન્ડમાં 1000 ટેસ્ટ રન પૂરા કરવા માટે 19 રનની જરૂર હતી અને તેને ભારતની પહેલી ઇનિંગની 61મી ઓવરના ત્રીજા બોલ પર બ્રાયડન કાર્સેને સિક્સર ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી. તેને બ્રાયડન કાર્સેની બોલ પર સિક્સર ફટકારીને આ લક્ષ્ય હાંસલ કર્યું.



