આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું

આમ આદમી પાર્ટીએ ગઠબંધન છોડ્યું

ન્યુઝ ડે નેટવર્ક, આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા બ્લોક ગઠબંધન થી મુક્ત થવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાર્ટી ના નેતા સંજયસિંહ દ્વારા કરવામા આવી છે. આમ આદમી પાર્ટી ના નેતા સંજય સિંહ દ્વારા એવુ કહેવામા આવ્યું હતું કે આ ગઠબંધન લોકસભા ચૂંટણી માટેનું જ હતું.તેમના કહ્યું કે લોકસભા ઈલેક્શન બાદ દિલ્લી અને હરિયાણા ની ચૂંટણી તેમનો પક્ષ એકલા હાથે લડ્યો તેમજ પંજાબ અબે ગુજરાત ના ઉપ ચુનાવ પણ તેઓ એકલા હાથે લડ્યા છે.તેઓએ આગળ ઉમેરતા કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ ના ગઠબંધન ઇન્ડિયા બ્લોક ની આગામી બેઠકો ના તેમની પાર્ટી ભાગ નહી લે તેમને આ ગઠબંધન છોડી દીધું છે.