“સિરાજ ના તરખાટ સામે ઇંગલિશ ટિમ ઘૂંટણીયે “

ન્યુઝડે નેટવર્ક, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2025 ની બીજી ટેસ્ટ મેચ ત્રીજા દિવસે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ ની સામે ઇંગલિશ ટિમ ના બેટ્સમેન એક બાદ એક પેવેલિયન ભેગા થતા ઇંગ્લેન્ડ ની પ્રથમ ઇનિંગ 407 ના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. સિરાજે 6 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ ઇનિંગ માં 587 રન બનાવ્યા હતા જેથી ભારત ને 180 રન ની સરસાઈ મેળવી છે.