ભાષાવિવાદ મુદ્દે નિતેશ રાણે નો ઠાકરે બંધુઓ પર વાક્બાણ 

ભાષાવિવાદ મુદ્દે નિતેશ રાણે નો ઠાકરે બંધુઓ પાર વાક્બાણ એક વેપારી પાર ભાષા ને લઈને કરાયેલા હુમલા બાદ ભારતીય જાણતા પક્ષ ના ફાયર બ્રાન્ડ નેતા નિતેશ રાણે દ્વારા ઠાકરે બંધુઓ પર હુમલો કરતા બોલવામાં આવ્યું કે આ લોકો ગરીબ હિંદુઓ પાર હુમલાઓ કરે છે જયારે કે આમીરખાન અને જાવેદ અખ્તર જેવા સેલિબ્રિટી લોકો પણ મરાઠી બોલતા નથી ત્યાં આ ઠાકરે બંધુ કોઈ પણ પ્રિતિક્રિયા આપતા નથી