“ABVP દ્વારા ભવન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.”

ન્યુઝ ડે નેટવર્ક.
ભવન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે CCC ના ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. વર્ગ પૂરો થઈ ગયા ના 2 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં પણ કોલેજ દ્વારા કોઈ પ્રકાર ના સર્ટિફિકેટ આપવામાં આવ્યા ના હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની શહેર ની શાખા દ્વારા ભવન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.