ન્યુઝ ડે નેટવર્ક.
ધંધાર્થીઓ માટે જે રીતે વરસ શરૂ આત નાં ત્રણ મહિના અહમ હોય છે તે જ રીતે અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે પણ જેન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ નિર્ણાયક મહિનાઓ હોય છે.
આ બધા વચ્ચે CBSC એટલે કે કેન્દ્રીય માધ્યમીક શિક્ષા બોર્ડે પણ પરીક્ષા માટેની તારીખો અને પરીક્ષા માટે મહત્વની જાહેરાત કરી છે.આ વર્ષે. CBSC બોર્ડ સંલગ્ન સ્કૂલો માં 10 માં અને 12 માં ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી થી 5 એપ્રિલ વચ્ચે લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ન્યુઝ સોજન્ય:ANI