ન્યુઝ ડે નેટવર્ક.
એક બાજુ શિયાળા એ રંગત જમાવી હતી ત્યારે જ અમદાવાદ શહેર માં આજે હાથીજણ,નારોલ વિસ્તાર માં કરા નો વરસાદ પડ્યો છે.
કલાઈમેટ ચેન્જ ની આ અસર જોવા મળી રહી છે.ભર શિયાળે જેન્યુઆરી મહિના માં ઓલા પાડવા એ બાબત ની સાક્ષી પુરાવે છે.
શહેર માં કરા પાડવાના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું .રોડ પર ટ્રાફિક પર પણ અસર થઈ હતી સાથે જ પશુ પક્ષીઓ ને પણ કરા પડવાના કારણે સુરક્ષિત જગ્યા શોધવાની ફરજ પડી હતી.