ન્યુઝ ડે નેટવર્ક.
બધી સમસ્યાનો નાં સમાધાન માટે જલ સંગ્રહ કરવાની શક્તિ વધારવી જોઈએ તેવું સંઘ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું.ઉજ્જૈન ખાતે પર્યાવરણ નાં વિષય માં બોલતા સંઘ પ્રમુખે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.ઉજ્જૈન ખાતે પર્યાવરણ વિશે નાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ને સંબોધિત કરતી વખતે સંઘ પ્રમુખે નિવેદન આપ્યું હતું કે જલ સંગ્રહ કરવાની શક્તિ વધારવી જોઈએ, જળ બચાવવું જોઈએ અને જલ સંગ્રહ કરવાની શક્તિ જેટલી શક્ય હોય વધારવી જોઈએ.