“શાહિનબાગ માં થી પકડાયું હેરોઇન અને સંદિગ્ધ નાર્કોટિક્સ”

ન્યુઝ ડે નેટવર્ક,
દિલ્લી,શાહિનબાગ નાં જામિયા નગર માં થી 50 કિલો હેરોઇન અને 47 કિલો સંદિગ્ધ નાર્કોટિક્સ પદાર્થ પકડાયો છે.
જામિયા નગર માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ની દિલ્લી શાખા દ્વારા તપાસ કરતા આ નશીલા પદાર્થો પકડાયા છે. 50 કિલો હેરોઇન ,47 કિલો સંદિગ્ધ નાર્કો , 30 લાખ રોકડ રકમ પણ છે આ બધા ની સાથે અન્ય વસ્તુઓ પણ પકડાઈ છે.આ બધી વસ્તુઓ જૂટ બેગ અને અન્ય બેગ માં બાંધેલી હતી.તેવું ઉત્તરી દિલ્લી નાં DGP જ્ઞાનેશ્વર સિંઘે જણાવ્યું હતું.

સોજન્ય: ANI