ન્યુઝ ડે નેટવર્ક.
કેરળ ના ચીફ સેક્રેટરી વીપી જોય તથા તેમના સ્ટાફ ઓફિસર ઉમેશ એન એસ કે ગુજરાતની મુલાકાતે
શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
આ સેન્ટર પરથી કેવી રીતે રાજ્યની તમામ સરકારી શાળાઓ ના કામકાજ ની સમીક્ષા કરવામાં આવે છે તે અંગે શિક્ષણ વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક પણ કરી
વડાપ્રધાને આ વખતે ગુજરાત મુલાકાત દરમિયાન આ સેન્ટરની મુલાકાત લીધી હતી સાથે જ દેશના તમામ રાજ્યોને ગુજરાતમાં આ સેન્ટરનો અભ્યાસ કરવા મુલાકાત લેવા આવવાના કરવામાં આવ્યું હતું
કેરલ દ્વારા પહેલ કરવામાં આવી જો કે દેશભરમાં કેરળ શિક્ષણ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે ત્યારે ગુજરાતના શિક્ષણ મોડલ નો અભ્યાસ કરવા મુલાકાત લેવા આવ્યા તે એક સૂચક માનવામાં આવે છે.